રશ્મિકા મંદાનાએ આંખો બંધ કરી આપ્યો અનોખો પોઝ, જુઓ ફોટો

સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એક્ટિંગ સાથે પોતાની સ્ટાઇલ માટે પણ જાણિતી છે. તે પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટોઝના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. હવે રશ્મિકા મંદાનાએ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે એકદમ હોટ જોવા મળી રહી છે.

Aug 10, 2022 | 4:25 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 10, 2022 | 4:25 PM

રશ્મિકા મંદાનાનું નામ તે એક્ટ્રેસમાં આવે છે જે સાઉથની ફિલ્મો પર રાજ કરે છે. હાલમાં એક્ટ્રેસે ફિલ્મ 'પુષ્પા'માં તેના નાના રોલથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું. રશ્મિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક્ટ્રેસે તેનો સેલ્ફી લેતા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

1 / 5
રશ્મિકાની સ્ટાઈલ તેના ફેન્સને હંમેશા દિવાના બનાવે છે. એેક્ટ્રેસે કાળા કપડામાં આંખો બંધ કરીને પોતાની સેલ્ફી શેર કરી છે. આ તસવીરો પર ફેન્સ તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસની બોલ્ડ તસવીરો પણ ઘણીવાર ઈન્ટરનેટ સેન્સેશન બની જાય છે.

2 / 5
તેના એફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર રશ્મિકા મંદાનાએ ગોલ્ડન લોંગ સ્કર્ટ સાથે બ્લેક શર્ટ પહેર્યો છે. આ સાથે કર્લી હેયર્સમાં તેનો લુક ન્યૂડ મેકઅપ સાથે કમ્પલીટ કર્યો છે. એક્ટ્રેસે લાઇટ જ્વેલરી પણ પહેરી છે જે ખૂબ જ સુંદર લાગે છે.

3 / 5
રશ્મિકા જે પણ તસવીરો શેર કરે છે, તે ફેન્સને તેના માટે દિવાના બનાવી દે છે. તેને સોશિયલ મીડિયા પર 32.6 મિલિયન લોકો ફોલો કરે છે. આ જોઈને ખબર પડે છે કે તેની ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાનાની ઘણી મોટી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે ડાયરેક્ટર સંદીપ રેડ્ડીની ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર સાથે ટૂંક સમયમાં જ જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'મિશન મજનૂ'માં પણ જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati