Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહના લેટેસ્ટ લુક જોઈને ફેન્સે કોમેન્ટ્સ બોક્સ ફિડબેકથી ભર્યું, રકુલ પ્રીતે ચશ્મા લગાવીને આપ્યા કિલર પોઝ

Rakul Preet Singh Latest Photos: રકુલ પ્રીત સિંહ તેના તાજેતરના લુકમાં આકર્ષક લાગી રહી છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ચાંદ જેવી સુંદર દેખાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 3:02 PM
બોલિવુડમાં આવ્યા પછી રકુલ પ્રીત સિંહે પોતાની સારી ફિલ્મોની સાથે-સાથે પોતાની સુંદરતાથી પણ લોકોને દિવાના બનાવ્યા છે. આજે લોકો તેના લુકના ફેન છે.

1 / 5
રકુલ પ્રીત સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.

2 / 5
જો રકુલના લુકની વાત કરીએ તો તે પ્લાઝો પહેરેલી જોવા મળે છે અને કાનની બુટ્ટીઓ પહેરેલી જોવા મળે છે. આ સાથે તે ડાર્ક ચશ્મા પણ પહેરેલી જોવા મળે છે.

3 / 5
આ ફોટોમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. તે ચાંદ જેવી સુંદર દેખાઈ રહી છે. તેને કેમેરા સામે ઘણા કિલર પોઝ આપ્યા છે. જેને જોઈને ફેન્સ કોમેન્ટ્સ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

4 / 5
જો વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો 6 જાન્યુઆરીએ તેની આવનારી ફિલ્મ છત્રીવાલીનું ટ્રેલર રિલીઝ થયું હતું. તે ફિલ્મ 20 જાન્યુઆરી જે ZEE 5 પર રિલીઝ થવાની છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">