પ્રિયંકા ચોપરાએ કંઈક આ પ્રકારે પતિ નિક જોનસના જન્મદિવસને બનાવ્યો ખાસ, જુઓ Photos

નિકની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ચોપરાએ ગોલ્ફની થીમ પર આ પાર્ટી આપી હતી. ગોલ્ફ થીમ પર કપકેક હતા, સફેદ ડ્રેસ કોડ હતો, ગોલ્ફની રમત રમવામાં આવી હતી.

Sep 19, 2022 | 4:21 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Sep 19, 2022 | 4:21 PM

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) તેના પતિ નિક જોનાસનો (Nick Jonas) 30મો જન્મદિવસ 16 સપ્ટેમ્બરે તેના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો. પ્રિયંકા ચોપરાએ ગોલ્ફ-થીમ આધારિત પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન પ્રિયંકાએ સુંદર સફેદ સ્લિપ ડ્રેસ પહેર્યો હતો.

1 / 5
નિકની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ચોપરાએ ગોલ્ફની થીમ પર આ પાર્ટી આપી હતી. ગોલ્ફ થીમ પર કપકેક હતા, સફેદ ડ્રેસ કોડ હતો, ગોલ્ફની રમત રમવામાં આવી હતી.

નિકની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ચોપરાએ ગોલ્ફની થીમ પર આ પાર્ટી આપી હતી. ગોલ્ફ થીમ પર કપકેક હતા, સફેદ ડ્રેસ કોડ હતો, ગોલ્ફની રમત રમવામાં આવી હતી.

2 / 5
વીડિયો પોસ્ટ કરતી વખતે પ્રિયંકાએ લખ્યું કે 'હેપ્પી બર્થડે માય લવ. તમારા જીવનમાં હંમેશા ખુશીઓ રહે અને તમારા ચહેરા પર સ્મિત રહે. હું તને પ્રેમ કરું છું નિક આ અઠવાડિયાના અંતથી મારું હૃદય ઘણું ભરાઈ ગયું. તે મારા પતિના જન્મદિવસથી શરૂ થયું હતું, પરંતુ તેના અંત સુધીમાં ઘણું બધું થયું. નિકના મિત્રો અને પરિવારજનોએ આ પ્રસંગને પ્રેમ અને ખુશીઓથી ભરી દીધો.

3 / 5
આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ સંપૂર્ણ સફેદ ડ્રેસ પહેર્યો હતો. કારણ કે સફેદ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

4 / 5
આ દરમિયાન નિકે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં પ્રિયંકાને કંપની આપી હતી. બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati