પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો ‘ડે આઉટ’, પુત્રી માલતી વગર ફરવા નીકળ્યા મમ્મી-પાપા

બાળકના આવ્યા પછી માતાપિતા સામાન્ય રીતે તેમના ઉછેરમાં વ્યસ્ત થઈ જાય છે, પરંતુ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પતિ નિક જોનસ (Nick Jonas) પુત્રીની સાથે સાથે એકબીજાને સમય આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 5:24 PM
બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે રોમેન્ટિક સમય વિતાવી રહી છે. જે હંમેશા તેમના પુત્ર માલતી સાથે જોવા મળતા મમ્મી-પાપા હવે તેમની પુત્રીને સાથે લીધા વિના 'ડે આઉટ' પર નીકળી ગયા છે.

1 / 5
પ્રિયંકા ચોપરાએ હાલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ ફોટોઝમાં જોઈ શકાય છે કે લોન્ગ ડ્રાઈવ પર નીકળેલા કપલ એકબીજાની કંપનીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

2 / 5
પ્રિયંકાએ આ તસવીરોમાં લીલા રંગનું ઓલિવ કલરનું ટોપ પહેર્યું છે, જ્યારે નિક જોનાસે બ્રાઉન કલરનું સ્વેટર પહેર્યું છે.

3 / 5
ઓપન રૂફ કારમાં બેસીને લોંગ ડ્રાઈવ માટે નીકળેલા નિક અને પ્રિયંકા મજા માણી રહ્યાં છે.

4 / 5
તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે તેમની પુત્રીને સરોગસી દ્વારા દુનિયામાં લાવવાનો નિર્ણય લીધો હતો. તેમની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનસ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">