આ વર્ષે OTT પર સૌથી વધુ પસંદ કરાયેલા ઓરિજિનલમાં આ શોએ મારી બાજી

Ormaxmediaએ વર્ષ 2022માં ભારતમાં ઓનલાઈન સ્ટ્રીમિંગને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે OTT પ્લેટફોર્મ પર દેશમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઓરિજિનલ શોમાં કોને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Jul 31, 2022 | 8:05 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 31, 2022 | 8:05 PM

ગ્રાફિક્સમાં સમજો કે દેશ ઓનલાઈન OTT પ્લેટફોર્મ પર શું જોઈ રહ્યો છે?

1 / 6
Ormaxmedia ના રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ પસંદ કરાયેલા હિન્દી શોમાં વ્યુઝમાં રૂદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ નંબર વન રહ્યો છે. આ શોને 3.5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો હતો.

2 / 6
દેશમાં સૌથી વધુ પસંદ કરાયેલા ઈન્ટરનેશનલ શોમાં નંબર વન પર મૂન નાઈટ હતી જ્યારે મિસ માર્વેલ બીજા નંબરે હતી.

3 / 6
જો આપણે સૌથી વધુ પસંદ કરાયેલા હિન્દી ઓરિજિનલ શો વિશે વાત કરીએ તો એમેઝોન પ્રાઇમ પર આવનાર નંબર વન પંચાયત સીઝન 2 હતો. જ્યારે રૂદ્ર બીજા નંબરે રહી હતી. આ બંને શોએ OTT પર ખૂબ જ Buzz ક્રિએટ કર્યો હતો.

4 / 6
ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાં ગેહરાઈયાં નંબર વન રહી.

5 / 6
લાયક મુજબ સૌથી વધુ Buzz ક્રિએટ કરનારા શોમાં હિન્દી શો પંચાયત સીઝન 2 રહ્યો છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati