ન્યાસા દેવગન ભારત પરત ફરી, જાન્હવી કપૂર સહિતના મિત્રો સાથે કરી પાર્ટી

Nysa Devgan: અજય દેવગનની દિકરી ભારત પાછી ફરી છે. તે પોતાના ફેન્સ સાથે નાઈટ પાર્ટી જોવા મળી હતી. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

Aug 22, 2022 | 9:26 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 22, 2022 | 9:26 PM

અજય દેવગનની દિકરી ભારત પાછી ફરી છે. તે પોતાના ફેન્સ સાથે નાઈટ પાર્ટી જોવા મળી હતી. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ન્યાસા દેવગનની સાથે  જાહ્નવી કપૂર પણ રવિવારે તેમના મિત્રો સાથે પાર્ટીમાં ગયા હતા. તેના નજીકના મિત્ર ઓરહાન અવતરમણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જન્મદિવસની પાર્ટીના ફોટોઝ શેર કર્યા છે.

1 / 5
ન્યાસા અને જાહ્નવી કપૂર સિવાય, ઓરહાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર અન્ય ઘણા મિત્રો સાથે ઘણા ફોટોઝ શેર કર્યા છે.  આ દરમિયાન ન્યાસાએ બ્લુ ટોપ કેરી કર્યું હતુ અને તેને ડેનિમ સ્કર્ટ સાથે મેચ કર્યું હતું.

2 / 5
એક ફોટોમાં જાહ્નવી કપૂર ઓરહાનના ખભા પર હાથ મૂકીને ફોટો પડાવતી જોવા મળી રહી છે. જાહ્નવી કપૂરે આ દરમિયાન બ્લેક મીની ડ્રેસ પહેર્યો હતો.

3 / 5
અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં લંડનમાં અભ્યાસ કરી રહી છે.

4 / 5
ન્યાસા દેવગન ઘણા સમય પછી પોતાના મિત્રોને મળી હતી. તે આ પાર્ટીમાં મિત્રો સાથે ભરપૂર આનંદ માણતી જોવા મળી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati