Photos: નાગિન પછી કલર્સ ટીવી પર શરૂ થશે પિશાચિનીનો નવો શો, જુઓ નાયરા બેનર્જી અને જિયા શંકરનો બોલ્ડ લૂક

નાગિન 6 (Naagin 6)ની સફળતા પછી કલર્સ ટીવી પર પિશાચિનીનો નવો શો શરૂ થશે. તેમાં નાયરા એમ બેનર્જી અને જિયા શંકર એકસાથે જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:16 PM
નાગિન 6 ની સફળતા પછી નવા સુપરનેચરલ થ્રિલર ટીવી શો 'પિશાચિની' માટે કલર્સ ટીવી નાયરા એમ બેનર્જી અને જિયા શંકરને એકસાથે લઈને આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે તમે કોઈપણના રૂપથી છેતરાઈ શકો છો. પહેલા દેવતા જે દેખાય છે તે દેવતાના વસ્ત્રમાં રાક્ષસ હોઈ શકે છે.

1 / 5
'પિશાચિની'માં કલર્સ આવા જ એક ષડયંત્રકારી રાક્ષસીની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે. બરેલીના વિચિત્ર શહેરમાં અંધકાર છવાય જાય છે, જ્યાં રાણી, પિશાચિનું આગમન થાય છે. આ શહેર રાણીના સૌંદર્યથી મોહિત થઈ જાય છે, જો કે જે રાણીની ચક્રમાં ન આવે અને રાણીનું સાચું સ્વરૂપ સમજે તે પવિત્ર છે.

2 / 5
આ શોમાં લોકપ્રિય કલાકાર જિયા શંકર પવિત્રાના રૂપમાં અને નાયરા એમ બેનર્જી રાની ઉર્ફે 'પિશાચિની'ના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે.

3 / 5
નાયરા એમ બેનર્જીએ આ વિશે વાત કરતાં કહ્યું, "સુપરનેચરલ શોએ હંમેશા મને આકર્ષિત કરી છે અને હું 'પિશાચિની'નો ભાગ બનીને રોમાંચિત છું. રાની મારા દ્વારા ભજવેલા સૌથી જટિલ પાત્રોમાંનું એક છે અને હું કલર્સનો આભાર માનું છું કે તેઓએ આ પાત્ર માટે મારા પર ભરોશો કર્યો."

4 / 5
પવિત્રાનું પાત્ર ભજવવા પર જિયા શંકરે કહ્યું, “હું પવિત્રાનું પાત્ર ભજવીને અને આ સુપરનેચરલ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. હું નવા અવતારમાં જોવા મળીશ."

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">