નુસરત ભરૂચાએ પિંક બેકલેસ શોર્ટ ડ્રેસમાં આપ્યા એવા પોઝ, જોઈને ફેન્સના ઉડી ગયા હોશ

નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી રહે છે.

Aug 12, 2022 | 10:03 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 12, 2022 | 10:03 PM

એક્ટ્રેસ નુસરત ભરૂચાની ફિલ્મ 'જનહિત મેં જારી' હાલમાં રિલીઝ થઈ હતી. નુસરતે આ ફિલ્મમાં એક મહિલાની ભૂમિકા ભજવી છે, જે સમાજના તમામ બંધનો તોડીને કોન્ડોમ વેચે છે. આ ફિલ્મ થિયેટરોમાં ચાલી ન હતી, પરંતુ ફિલ્મે ઓટીટી પર સારું પ્રદર્શન કર્યું હતું.

1 / 5
જનહિત મેં જારીની ઓટીટી પર સફળતાના અવસરે હાલમાં એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની ટીમના દરેક સભ્યો પહોંચ્યા હતા. પરંતુ જ્યારે આ સેલિબ્રેશનની તસવીરો સામે આવી ત્યારે બધાની નજર નુસરત ભરૂચા પર હતી.

2 / 5
નુસરત ભરૂચાની પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

3 / 5
નુસરત ભરૂચાએ પિંક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે બેકલેસ હતો. આ સાથે નુસરતે પિંક કલરની હાઈ હીલ્સ પહેરી હતી. નુસરતે તેનો આખો લુક સિમ્પલ ઈયરિંગ્સ અને કર્લી હેર સાથે કમ્પલીટ કર્યો હતો.

4 / 5
નુસરત ભરૂચાની પિંક ડ્રેસની તસવીરો જોઈને તેના ફેન્સ પાગલ થઈ ગયા છે. નુસરતની સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી દીધી છે. તેની તસવીરો પર ફેન્સ અલગ-અલગ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati