નિક્કી તંબોલીની આ સ્ટાઈલ પર ફિદા થયા ફેન્સ, પાર કરી બોલ્ડનેસની તમામ હદો

ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ (Nikki Tamboli) તેના સોશિયલ મીડિયા પર તસવીરો શેયર કરી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

Sep 22, 2022 | 9:45 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 22, 2022 | 9:45 PM

બિગ બોસ સ્ટાર નિક્કી તંબોલીએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં તેણે બોલ્ડનેસની તમામ હદ પાર કરી દીધી છે. તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તેની તસવીરો સામે આવતાં જ સોશિયલ પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

1 / 5
આ તસવીરોમાં નિક્કી તંબોલી થાઈ હાઈ સ્લિટમાં જોઈ શકાય છે. આ ડ્રેસમાં તે સુંદર લાગી રહી છે. નિક્કી તંબોલી તેના ફેન્સ માટે હંમેશા નવી તસવીરો શેયર કરતી રહે છે. ફેન્સ પણ તેની તસવીરોની રાહ જોતા રહે છે.

2 / 5
આ તસવીરો સામે આવ્યાના બાદ જ આ તસવીરો વાયરલ થઈ ગઈ હતી. નિક્કી તંબોલીની આ હોટ તસવીરો ચર્ચામાં છે. આ તસવીરોમાં નિક્કી બ્લેક કલરના સ્ટાઈલિશ સ્કર્ટ અને બ્લાઉઝમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની સ્ટાઈલ કિલર લાગી રહી છે.

3 / 5
નિક્કી તંબોલી તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપતી જોવા મળી છે. આ તસવીરોમાં તેનું બેસ્ટ ફિગર જોવા મળે છે. નિક્કીના બ્લાઉઝમાં ડિઝાઈન વર્ક છે. આ તસવીરોમાં તે સુંદર લાગી રહી છે.

4 / 5
નિક્કી તંબોલીએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નિક્કી તંબોલી 'બિગ બોસ'ની સીઝન 14માં જોવા મળી હતી. આ તસવીરોમાં નિક્કી ઈન્ડોર સેટઅપમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. નિક્કી તેના હોટ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati