રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા નયનતારા અને વિગ્નેશ શિવન, જુઓ ફોટો

નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવને (Vignesh Shivan) ચેન્નાઈના મહાબલીપુરમમાં એક ગ્રાન્ડ સેરેમની દરમિયાન 9 જૂને લગ્ન કર્યા હતા. લગ્ન સમારોહમાંથી કોઈપણ પ્રકારના વીડિયો અને ફોટા લીક ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

Aug 16, 2022 | 6:24 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 16, 2022 | 6:24 PM

એક્ટ્રેસ નયનતારા હાલમાં તેના પતિ વિગ્નેશ શિવન સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ કપલ સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. તેના પતિ વિગ્નેશ શિવને તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં બંને રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. નયનતારા અને વિગ્નેશ શિવન એકબીજાની બાહોમાં જોવા મળે છે.

1 / 5
આ પહેલા પણ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ફેન્સ પણ તેમના ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ કપલ તેમના લગ્ન પછીથી ખૂબ જ ચર્ચામાં છે.

2 / 5
આ તસવીરોમાં તમે જોશો કે બંને સ્ટાર્સ વચ્ચે સારું બોન્ડિંગ છે. બંને પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બંને સેલેબ્સ પોસ્ટ શેર કરીને તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે.

3 / 5
નયનતારા અને વિગ્નેશ શિવન 9 જૂન 2022ના રોજ લગ્ન કર્યા હતા. જે બાદ તે હનીમૂન પર પણ ગયા હતા. જ્યાં તેણે ઘણી તસવીરો શેર કરી છે. આવી પરિસ્થિતિમાં હવે તેઓ લગ્ન બાદથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે અને તેમની બોન્ડિંગ પણ એકબીજાને જોતા જ થઈ ગઈ છે.

4 / 5
સ્વતંત્રતા દિવસના અવસર પર 'તિરંગા હમારા અભિમાન' અભિયાનમાં જોડાઈને વિગ્નેશ અને નયનતારાએ વિદેશની ધરતી એટલે કે સ્પેનમાં ત્રિરંગા ધ્વજ લહેરાવીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati