મૌની રોયનો ઓરેન્જ રંગના મિની ડ્રેસમાં ગ્લેમર્સ લુક, એક્ટ્રેસને સામે જોઈને ફોટોગ્રાફરોએ લોરેન ગોટલીબનીને કરી ઈગ્નોર

મૌની રોય (Mouni Roy) અવારનવાર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેયર કરતી રહે છે. મૌની રોય ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર-આલિયા સાથે જોવા મળશે.

Jul 31, 2022 | 10:10 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 31, 2022 | 10:10 PM

મૌની રોય હાલમાં લંચ ડેટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. મૌની રોય તેની ખાસ મિત્ર લોરેન ગોટલીબ સાથે મુંબઈની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં લંચ ડેટ પર ગઈ હતી. જ્યારે ફોટોગ્રાફર્સે આ બ્રહ્માસ્ત્ર એક્ટ્રેસને જોઈ તો તેમણે મૌનીને કેમેરા સામે પોઝ આપવા માટે વિનંતી કરી અને મૌની પણ તરત જ પોઝ આપવા લાગી.

1 / 5
ઓરેન્જ રંગના મિની ડ્રેસમાં આ પોપ્યુલર એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે હસીને બધા કેમેરા સામે પોઝ આપ્યો હતો.

2 / 5
પરંતુ આ સમય દરમિયાન જ્યારે મૌની તેની મિત્ર લોરેન ગોટલીબ સાથે પોઝ આપી રહી હતી, ત્યારે કેટલાક ફોટાઓ પછી પાપારાઝીએ મૌનીના 'સોલો' ફોટા માટે લોરેનને મૌનીથી દૂર જવા માટે રિક્વેસ્ટ કરી.

3 / 5
ખરેખર એબીસીડી એક્ટ્રેસ લોરેને બોલિવૂડમાંથી લાંબો બ્રેક લીધો હતો અને આ જ કારણ હશે કે પેપ્સ તેને ઓળખી શક્યા નથી.

4 / 5
હાલમાં જ મૌની રોય ઝી ટીવીના ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પમાં જજ હતી. જજ તરીકે આ તેનો પહેલો રિયાલિટી શો હતો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati