Mouni Roy Photos : શું તમે મૌની રોયને બેકલેસ ડ્રેસમાં જોઈ છે ? ગોલ્ડન ડ્રેસમાં લાગી સોનાની મુરત
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Dec 05, 2022 | 9:59 AM
Mouni Roy Photos : મૌની રોયે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અદભૂત અભિનય કૌશલ્ય બતાવ્યું છે. તેની એક્ટિંગની સાથે તેના ફોટોઝ પણ ફેન્સને તેના દિવાના બનાવે છે.
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગ્યા છે. જેમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. (Photo credit : Mouni Roy Insta)
1 / 8
આ સેલિબ્રિટીઝના ફેન્સ પણ પોતાની ફેવરિટ એક્ટ્રેસની પોસ્ટની રાહ જોતા હોય છે. મૌની રોય એ અભિનેત્રીઓમાંની એક છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
2 / 8
મૌની રોય તેની ઉત્કૃષ્ટ અભિનેત્રી તેમજ તેની ફેશન માટે જાણીતી છે.
3 / 8
મૌનીની સ્ટાઈલ એક ટ્રેન્ડ બની ગઈ છે અને ઘણા લોકો તેના ફેશન ટ્રેન્ડને પણ ફોલો કરે છે.
4 / 8
મૌનીએ હાલમાં જ તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ તેના થ્રોબેક ફોટા છે.
5 / 8
મૌની રોય બેકલેસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના તમામ ફોટા પણ ગ્લેમરસ છે.
6 / 8
એથનિકથી લઈને વેસ્ટર્ન કપડા સુધી, મૌની રોય દરેક સ્ટાઈલને ખૂબ જ સારી રીતે કેરી કરતી જોવા મળે છે.
7 / 8
ચાહકોને તેના ફોટા ખૂબ જ પસંદ છે. મૌની રોયે તેના ફેન્સ માટે ખાસ ટ્રીટ આપી છે.