કેમેરામાં કેપ્ચર થયો મોનાલિસાનો બોલ્ડ લુક, અદાઓ પર દીવાના થયા ફેન્સ

મોનાલિસા (Mona Lisa)એ ફરી એકવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બોલ્ડ તસવીરોથી લોકોને દિવાના બનાવી દીધા છે. તેનો આ ફોટોએ બધાનું ધ્યાન ખેચ્યું છે.

Sep 19, 2022 | 9:41 PM
TV9 GUJARATI

| Edited By: Ashvin Patel

Sep 19, 2022 | 9:41 PM

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની રાણી ગણાતી મોનાલિસા સોશિયલ મીડિયા પર પોતાનો જલવો ફેલાવતી જોવા મળે છે. તે દરરોજ તેના ફોટા અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાનો ફોટો જોઈ ચાહકોનો પરસેવો છૂટી ગયો

1 / 6
સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી મોનાલિસાએ ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોઝથી લોકોને દિવાના બનાવી દીધા છે.

2 / 6
લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાએ ડેનિમ જીન્સ અને પિંક ડીપ નેક ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે તે હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 6
ભોજપુરી ફિલ્મોની સાથે, મોનાલિસાએ હિન્દી ટેલિવિઝનના ડેઈલી સોપ્સમાં પણ અભિનયની શરૂઆત કરી છે. આ જ કારણ છે કે તેને તેના ફેન ફોલોઈંગનો ખૂબ જ સપોર્ટ મળે છે.

4 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભોજપુરી સિનેમા અને ટીવી સિવાય મોનાલિસાએ હિન્દી, કન્નડ, તમિલ, બંગાળી, ઓડિયા અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

5 / 6
સોશિયલ મીડિયા પર લગભગ 50 લાખ લોકો મોનાલિસાને ફોલો કરે છે. આનાથી તમે અભિનેત્રીની સુંદરતા અને લોકપ્રિયતા બંનેનો અંદાજ મેળવી શકો છો.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati