મૌની રોયે રેડ સાડી અને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે તસવીરો કરી શેર, એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે બંગાળી બાલા
મૌની રોય (Mouni Roy) અવારનવાર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરતી રહે છે. મૌની રોય ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર-આલિયા સાથે જોવા મળશે.