Malavika Mohanan ‘રેટ્રો લુક’માં ખૂબ જ લાગી રહી છે સુંદર, ફેન્સ વખાણ કરતા નથી થાકી રહ્યા

આ ગ્લેમરસ તસવીરોમાં Malavika Mohanan ખૂબ જ સુંદર લાગી રહી છે. સફેદ રેટ્રો સ્ટાઈલમાં માલવિકાના આ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:30 AM
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનને (Malavika Mohanan) હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ કલરના આઉટફિટમાં તેની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેટ્રો લુકમાં જોવા મળી રહી છે. તેનો આ રેટ્રો લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

1 / 5
માલવિકા મોહનને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સફેદ રંગના કપડામાં તેની તસવીરો શેર કરી છે. સફેદ રંગનો ડ્રેસ હંમેશા આદર્શ ડ્રેસ ગણાય છે. હાલમાં જ તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે.

2 / 5
આ માલવિકા મોહનન ડ્રેસની નેકલાઇન ખૂબ જ અદભૂત છે જે તમને ખૂબ જ આરામદાયક અનુભવ કરાવશે. માલવિકાએ આ ડ્રેસ સાથે ગળામાં મોતીની માળા પહેરી છે. આ સાથે તેણે હાથમાં દુપટ્ટો પણ રાખ્યો છે, જે માત્ર સફેદ રંગનો છે.

3 / 5
માલવિકા મોહનનની આ તસવીરો એક અલગ જ વાઈબ આપી રહી છે. રેટ્રો લુકમાં માલવિકાની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જો તમે પણ આ પ્રકારનો ડ્રેસ કેરી કરવા માંગો છો તો તે ખૂબ જ સારો વિકલ્પ રહેશે. વ્હાઇટ કલરનો ડ્રેસ સરસ લાગે છે.

4 / 5
આ સફેદ ઝભ્ભો શહેરમાં ગ્લેમ નાઇટ માટે અથવા રેડ કાર્પેટ પર ચાલવા માટે યોગ્ય છે. ચમકતી પટ્ટીઓ અને મધ્યમાં કરવામાં આવેલ કામ માલવિકા મોહનનને એક અલગ જ લુક આપે છે. IIIA એવોર્ડ્સ 2022માં તે સંપૂર્ણપણે અલગ દેખાતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">