Malaika Arjun Paris Photos : એફિલ ટાવરની સામે મલાઈકા અને અર્જુને આપ્યો રોમેન્ટિક પોઝ, અભિનેત્રીએ લખ્યું- હું કેપ્શન ચોર છું

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ દિવસોમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. ઘણા સમયથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગ્ન કરવાના છે. જો કે, આ ક્યારે શક્ય બનશે તે અંગે કંઈ કહી શકાય નહીં. બંનેએ હજુ સુધી આ અંગે ખુલીને કશું કહ્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:37 PM
મલાઈકા અરોરા અને અર્જુન કપુર એક સાથે પેરિસમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે,જ્યારથી આ બંન્ને પેરિસ પહોંચ્યા છે ત્યારથી ઈન્સ્ટ્રાગ્રામ પર ફોટો શેર કરતા હોય છે, મલાઈકા અને અર્જુને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જે તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યા છે

1 / 5
મલાઈકા અને અર્જુન પેરિસમાં મોજ મસ્તી કરી રહ્યા છે. આ બધું જ ફોટો જોઈને ખબર પડે છે બંન્ને રોજ રોમાન્ટિક પોઝ આપતા ફોટો શેર કરે છે

2 / 5
મલાઈકાએ આજે એક ફોટો શેર કર્યો છે, તેમાંથી એક છે એફિલ ટાવરની સામે બોલ્ડ ફોટો ક્લિક કરી રહ્યા છે તેમણે ગ્રીન કલરના સુટ અને ટ્રાઉઝર પહેર્યું છે, જેની સાથે તેમણે વ્હાઈટ હૉટ ટોપ કૈરી કર્યું છે

3 / 5
એક ફોટોમાં અર્જુન કપુર કુલ ડૂલ બનેલા જોવા મળી રહ્યા છે, સાથે ક્લાસી સનગ્લાસ પહેરેલા છે

4 / 5
મલાઈકા અને અર્જુન ખુબ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ બંન્ને લગ્ન ક્યારે કરશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">