ગ્લેમર લુકથી મલાઈકાએ ઉડાવ્યા ફેન્સના હોશ, ફેન્સે કહ્યું- તમારી વાત જ કંઈક અલગ છે

મલાઈકા અરોરાએ (Malaika Arora Photos) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેયર કર્યું છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો સિઝલિંગ પોઝ જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે.

Oct 02, 2022 | 2:04 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Oct 02, 2022 | 2:04 PM

મલાઈકા અરોરા દરેક લુકમાં ફિટ, ફાઈન અને ગ્લેમરસ લાગે છે. આ સાથે જ તે પોતાની બોલ્ડનેસના કારણે પણ ચર્ચામાં રહે છે.

1 / 5
હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 5
આ ફોટોશૂટમાં એક્ટ્રેસે ત્રણ અલગ-અલગ ગેટઅપ લીધા છે. પરંતુ મલાઈકા તેના ફેન્સ માટે હંમેશાં સુંદર તસવીરો શેયર કરે છે.

3 / 5
આ સિવાય તેણે અન્ય એક લુક કેરી કર્યો છે જેમાં તેણે પીળો ડ્રેસ પહેર્યો છે અને તે ઉપરાંત એક આઉટફિટમાં ટ્રેડિશનલ લુક કેરી કર્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે. 48 વર્ષની ઉંમરે મલાઈકા આજની એક્ટ્રેસને ટક્કર આપે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati