ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં મલાઈકા અરોરાનો બોલ્ડ અવતાર, રેમ્પ વોક એવી રીતે કર્યું કે બધા થઈ ગયા દિવાના

મલાઈકા અરોરાની (Malaika Arora) કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના પર તેના ફેન્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 3:19 PM
મલાઈકા અરોરા તેના લુક અને ડ્રેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે. હવે તેનો નવો લુક સામે આવ્યો છે. તેણીએ FDCI ઇન્ડિયા કોચર વીક 2022 માં રેમ્પ વોક કર્યું છે.

1 / 5
મલાઈકાએ ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના માટે રેમ્પ વોક કર્યું છે. આ દરમિયાન તેણે પહેરેલા બ્લેક કલરના ગાઉનમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

2 / 5
મલાઈકાએ થાઈ-હાઈ સ્લિટ અને ડીપ નેકલાઈન ગાઉનમાં રેમ્પ વોક કર્યું હતું. તે બુધવારે શોસ્ટોપર રહી હતી. તેના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

3 / 5
મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કરે છે, તેને ફેન્સ દ્વારા ખૂબ જ લાયક કરવામાં આવે છે. તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. જીમ કરતી વખતે તેની ઘણી તસવીરો સામે આવે છે.

4 / 5
મલાઈકા 48 વર્ષની છે, પરંતુ આ ઉંમરે પણ તેણે પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">