લાઈગરના BTS ફોટો થયા વાયરલ, ફેન્સ જોઈ રહ્યા છે વિજયની ફિલ્મની આતુરતાથી રાહ

વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે ફિલ્મ લાઈગરનું (Liger) જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 10:03 PM
ફિલ્મ લાઈગર ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરરોજ લાઈગર સાથે સંબંધિત અપડેટ્સ બહાર આવતી રહે છે.

1 / 5
હાલમાં જ લાઈગરના BTS ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વિજય દેવરકોંડા સહિત ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો જોવા મળી રહ્યા છે.

2 / 5
BTS ફોટોમાં વિજયના ફાઈટિંગ સીન પણ જોવા મળી રહ્યા છે. તેને ફાઈટિંગ સીન વિશે સમજાવવામાં આવી રહ્યો છે. લાઈગરમાં એક્શન પણ જોરદાર જોવા મળશે.

3 / 5
આ ફોટોમાં વિજય દેવરકોંડા સાથે અનન્યા પાંડે પણ જોવા મળે છે. બંને સ્ટાર અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. વિજય અને અનન્યા ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે.

4 / 5
લાઈગર ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. વિજય દેવરકોંડા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">