Gujarati News » Photo gallery » Cinema photos » Kiara advani s latest photos in desi andaj and deep neck choli creating havoc check out her bijali look from govinda naam mera
કિયારા અડવાણીએ દેશી અંદાજમાં બતાવી પોતાની સુંદરતા, જુઓ તસવીરો
TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Updated on: Nov 26, 2022 | 8:29 AM
બોલિવૂડની સુંદર અભિનેત્રી Kiara advaniએ પોતાના ફોટાથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલિવૂડની પ્રખ્યાત ટ્રાઓ વિકી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર તેમની આગામી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ટૂંક સમયમાં આ ત્રણેયની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
1 / 5
હાલમાં જ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નું આઈટમ સોંગ 'બિજલી' રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કિયારા દેશી અંદાજમાં જોવા મળી રહી છે.
2 / 5
અભિનેત્રી કિયારાએ દેશી અંદાજમાં પોતાની સુંદરતા બતાવી છે. આ લુકમાં તેણે બ્લુ કલરની ચોલી અને હાફ નૌવારી સાડી પહેરી છે.
3 / 5
ફિલ્મના ગીતમાં કિયારા અડવાણી અને વિકી કૌશલ ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
4 / 5
તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલ આ ફિલ્મમાં સ્ટ્રગલિંગ કોરિયોગ્રાફર ગોવિંદાનું પાત્ર ભજવી રહ્યો છે. આ કોરિયોગ્રાફર ઘરવાલી અને બહારવાલી વચ્ચે અટવાઈ ગયો છે.