Khatron ke Khiladi 12 : જન્નત ઝુબૈર, શિવાંગી જોશીની સાથે આ સ્પર્ધકોને પણ મળ્યો ‘ફિયર ફંદો’, આમાંથી કોઈ એક થશે શોમાંથી બહાર

આજે ખતરોં કે ખિલાડી 12માં (Khatron ke Khiladi 12) રોહિત શેટ્ટીએ ફરી એકવાર તમામ સ્પર્ધકોને ચોંકાવી દીધા છે. જ્યારે તેણે કહ્યું કે આ વખતે શોમાં સામેલ તમામ સ્પર્ધકોએ જોડીમાં પરફોર્મ કરવાનું છે.

Jul 24, 2022 | 9:13 AM
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Jul 24, 2022 | 9:13 AM

કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શોમાં આજનો એપિસોડ જોડીમાં રજૂ કરવામાં આવ્યો હતો. રોહિત શેટ્ટીએ એપિસોડની શરૂઆતમાં કહ્યું હતું કે, આજે તમામ સ્પર્ધકોનું ભાગ્ય તેમની જોડીના હાથમાં છે. શિવાંગી જોશી અને ફૈઝુ, જન્નત અને પ્રતીક, મોહિત અને સૃતિ ઝા, નિશાંત અને તુષાર, કનિકા અને રૂબીના, રાજીવ અને ચેતનાની જોડી હતી.

1 / 5

સૌથી પહેલા જન્નત અને પ્રતીક, મોહિત અને સૃતિ વચ્ચે એક ટાસ્ક હતો, જેમાં મોહિતની જોડીએ જીત મેળવી અને જન્નત અને પ્રતીકને 'ફિયર ફંદો' પહેરાવ્યો.

2 / 5
શિવાંગી-ફૈઝલ અને રાજીવ-ચેતના વચ્ચેના ઈલેક્ટ્રિક કરંટ ટાસ્કમાં શિવાંગીના હૃદયના ધબકારા વધી જવાને કારણે ટાસ્ક વચ્ચે રોકવામાં આવ્યો હતો અને તેના કારણે રાજીવ ચેતનાને શિવાંગી અને ફૈઝલને હરાવવાની ચેલેન્જ હતી. જે જોડીએ થોડા જ સમયમાં પૂર્ણ કરી બતાવ્યું હતું.

3 / 5
કનિકા રૂબીના અને નિશાંત તુષાર વચ્ચે ડુક્કરના ટોળામાંથી લીંબુ પકડતી વખતે મોઢામાં લીંબુને એક જગ્યાએથી બીજી જગ્યાએ રાખવાનું કામ હતું, આ ટાસ્કમાં તુષાર અને નિશાંતની જોડી જીતી ગઈ.

4 / 5
કનિકા અને રૂબીનાને 'ફિયર ફંદો' આપવામાં આવ્યો. જો કે, આ ટાસ્ક દરમિયાન નિશાંતને ભૂંડના કરડવાથી ઈજા થઈ હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati