કેટરિના કૈફે પહેર્યો આટલો મોંઘો ડ્રેસ, કિંમત જાણીને ઉડી જશે હોશ!

કેટરીના કૈફ (Katrina Kaif) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કેટરીના કૈફ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના કામની અપડેટ આપતી રહે છે. હાલમાં તે માલદિવમાં વેકેશન એન્જોય કરીને પરત ફરી છે.

Aug 04, 2022 | 6:06 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 04, 2022 | 6:06 PM

બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ એ બી-ટાઉન એક્ટ્રેસમાંની એક છે જે દરેક આઉટફિટને સારી રીતે કેરી કરવાનું જાણે છે. તે દરેક લુકમાં સુંદર લાગે છે. કેટરિના ઈન્ડિયન અટાયર હોય કે વેસ્ટર્ન, તેને દરેક લુક ખૂબ જ સારી રીતે સૂટ કરે છે.

1 / 5
કેટરીના કૈફે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. કેટરીના કૈફે ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું- ગૌરી ખાન સાથે કંઈક સ્પેશિયલ આવી રહ્યું છે.

2 / 5
તમને જણાવી દઈએ કે કેટરીના કૈફનો આ ડ્રેસ ઘણો મોંઘો છે. તેણે 'ઝિમરમેન' બ્રાન્ડનો ડ્રેસ પહેર્યો છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આ ડ્રેસની કિંમત 88 હજાર 555 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટમાં છે.

3 / 5
કેટરીના ટૂંક સમયમાં જ ફિલ્મમેકર કરણ જોહરના પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ 7'માં જોવા મળશે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે કદાચ કેટરીના કરણના શોમાં ભાગ લઈ શકે છે.

4 / 5
કેટરિના કૈફ તેની અપકમિંગ ફિલ્મ ફોન ભૂતના કો-સ્ટાર્સ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે આ શોમાં ગેસ્ટ તરીકે આવશે. ફેન્સ પણ તેમને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati