કેટરિના કૈફ અને વિકી કૌશલે ભારતના આ સુંદર સ્થળેથી કહ્યું- ‘ખમ્મા ઘણી’

બોલિવૂડના કલાકારો વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં રાજસ્થાનની ટ્રિપ માણવા ગયા હતા. તેમણે આ ટ્રિપના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 11:51 PM
ગયા વર્ષે વિક્કી કૌશલ અને કેટરીના કૈફે રાજસ્થાનમાં જ લગ્ન કર્યા હતા. 2022ના અંતિમ દિવસે પણ તેઓ રાજસ્થાનમાં ટ્રિપ માણતા જોવા મળ્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોસ શેયર કરીને લખ્યુ છે કે ખમ્મા ઘણી.

1 / 5

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ રાજસ્થાનના પાલી જિલ્લાના જવાઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

2 / 5
વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમના વ્યસ્ત શૂટિંગ શિડ્યુલ વચ્ચે પોતા પાર્ટનર સાથે સમય પસાર કરવા માટે કોઈપણ વિદેશ પ્રવાસને બદલે રાજસ્થાન પસંદ કર્યું.  તસ્વીરોમાં એકબીજાનો હાથ પકડીને જતા તેમની મજબૂત બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

3 / 5
કેટરીના કૈફે પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી તસ્વીરો શેર કરી છે અને ચાહકોને તેના વેકેશનની ઝલક બતાવી છે. રાજસ્થાનની સુંદરતાએ કેટરીનાનું દિલ જીતી લીધું છે.

4 / 5
વિકી કૌશલની આ તસ્વીર જોઈને લાગે છે કે તેને કેટરિના કૈફ દ્વારા ક્લિક કરવામાં આવી હશે. શર્ટલેસ વિકી કાંટાળી ઝાડીઓ પાછળ ખુલ્લેઆમ પ્રકૃતિનો આનંદ માણતો જોવા મળ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">