Kanika Mannએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, ચાહકો થયા દિવાના

Kanika Mann સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક રસપ્રદ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફોટા બધા ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 7:53 AM
તાજેતરમાં જ ફરી એકવાર કનિકા માને કેટલાક ખૂબ જ સુંદર અને બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસ નવી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

1 / 5

કનિકા માન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટામાં તેણે ગાઉન પહેર્યું છે. આ ગાઉનમાં ઘણા બોલ્ડ કટ છે.

2 / 5
આ ફોટામાં કનિકાએ તેના વાળને વેવી સ્ટાઈલ આપી છે. તેની આ સ્ટાઇલ દરેકના દિલ જીતી રહી છે.

3 / 5
કનિકાના ગાઉનની વાત કરીએ તો તેણે વાયોલેટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસની પાછળને ડિઝાઈનર લુક આપવામાં આવ્યો છે. તેની સ્મિત ચાહકોને દિવાના બનાવી રહી છે.

4 / 5

કનિકા માન રોહિત શેટ્ટીની ખતરોં કે ખિલાડી સીઝનમાં જોવા મળી હતી. આ શોમાં તેણે કેટલાક અદ્ભુત સ્ટંટ કર્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">