Kajal Aggarwalની હોટ તસ્વીરોએ વધાર્યો ઈન્ટરનેટનો પારો, તસ્વીરોથી નહીં હટે નજર

કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની નવી તસ્વીરો શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેમની નવી તસ્વીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

1/10
બોલિવૂડની સુંદર અભિનેત્રી કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે તેમની બહેતરીન તસ્વીરોને સતત શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના પતિ સાથે ઘણી તસ્વીરો શેર કરી હતી. ચાલો જોઈએ અભિનેત્રીની કેટલીક નવી તસ્વીરો, જેના કારણે તે ચર્ચામાં છે.

2/10
કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસ્વીરો શેર કરતી રહે છે.

3/10
તાજેતરમાં અભિનેત્રીએ તેમની આ સુંદર તસ્વીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

4/10
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના ચાહકો તેમની આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

5/10
કાજલ અગ્રવાલ સાઉથની સુપરસ્ટાર છે. જ્યાં બોલિવૂડની ઘણી મોટી  ફિલ્મોમાં પણ અભિનેત્રીએ મજબૂત ભૂમિકાઓ ભજવી છે.

6/10
અભિનેત્રી કાજલ અગ્રવાલ તેમની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. જ્યાં અભિનેત્રીએ ઘણી વાર કહ્યું છે કે તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય કુદરતી વસ્તુઓ છે. અભિનેત્રી ફક્ત કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરે છે.

7/10
અભિનેત્રીની આ શૈલી તેમના ચાહકોને ખૂબ પસંદ આવે છે.

8/10
કાજલ અગ્રવાલે સાઉથની ફિલ્મોથી જ અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. જ્યાં આજે તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ બનાવી લીધુ છે. આ સાથે તેમણે અક્ષય કુમાર, અજય દેવગન સહિત ઘણા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં કામ કર્યું છે.

9/10
કાજલના ચાહકો તેમની નવી તસ્વીરો માટે ખૂબ ઉત્સાહિત રહે છે.

10/10
ગયા વર્ષે, અભિનેત્રીએ 30 ઓક્ટોબર 2020 માં તેમના લાંબા સમયના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા હતા. જ્યાં હવે આ કપલ એક સાથે મુંબઇમાં રહે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati