જાહ્નવી કપૂરના સાડી લુક પર ફિદા થયા ફેન્સ, કહ્યું- અમારી દિવાળી તો…

જાહ્નવી કપૂરે (Janhvi Kapoor Photos) હાલમાં જ તેનો લેટેસ્ટ ફોટો શેયર કરીને ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 7:01 PM
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. હાલમાં જ તેણે ગ્લેમરસ સ્ટાઈલમાં ફેન્સને અભિનંદન પાઠવ્યા છે.

1 / 5
જાહ્નવી કપૂરે સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો લુક શાનદાર જોવા મળી રહ્યો છે.

2 / 5
સિલ્વર કલરની સાડીમાં જાહ્નવી કપૂર કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસે પોતાના લુકને ન્યૂડ મેકઅપ અને ઓપન હેર સાથે કમ્પ્લીટ કર્યો છે.

3 / 5
આ પોસ્ટ સાથે જાહ્નવી કપૂરે કેપ્શન આપીને તેના ફેન્સને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. આના પર એક ફેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'અમારી દિવાળી તો તમને જોઈને મનાવી લીધી.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર છેલ્લે 'ગુડલક જેરી'માં જોવા મળી હતી. આ પછી તે હવે તેની અપકમિંગ ફિલ્મ 'મિલી'માં જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">