પત્ની અભિનેત્રી, એક સમયે 130 કિલો વજન હતુ, આજે 135 કરોડના માલિક રામ કપૂરનો આવો છે પરિવાર

રામ કપૂર એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અભિનેતા છે અને ટીવીના સુપરસ્ટાર તરીકે જાણીતા છે. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, રામ કપૂર બિગ બોસમાં જોવા મળશે. તો રામ કપૂરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 20, 2025 | 7:20 AM
4 / 12
રામ કપૂરનો જન્મ 1 સપ્ટેમ્બર 1973ના રોજ થયો છે એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરતા ટેલિવિઝન અભિનેતાઓમાંના એક છે.

5 / 12
ટીવી સ્ટાર અભિનેતા રાજ કપૂર કસમ સેમાં જય વાલિયા અને બડે અચ્છે લગતે હૈમાં રામ કપૂરની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેઓ ત્રણ ITA એવોર્ડ્સ અને ત્રણ ભારતીય ટેલી એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ્સ મેળવ્યા છે.

6 / 12
રામ કપૂરનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ઉત્તરાખંડની પ્રખ્યાત શેરવુડ કોલેજમાંથી મેળવ્યું હતું. રામ કપૂરના કરિયરની શરૂઆત 1998માં હીના સાથે થઈ હતી,

7 / 12
 ત્યારબાદ તે ઘર એક મંદિર, સંઘર્ષ, ન્યાય, ક્યૂંકી સાસ ભી બહુ થી જેવા ઘણા સુપરહિટ શોમાં જોવા મળી હતી. જોકે, તેનો સૌથી હિટ શો 'બડે અચ્છે લગતે હૈં' હતો જેમાં તે સાક્ષી તંવર સાથે જોવા મળ્યો હતો.

8 / 12
રામ કપૂર 2000માં "ઘર એક મંદિર" ના સેટ પર અભિનેત્રી ગૌતમી ગાડગીલને મળ્યા હતા. બે વર્ષ ડેટિંગ કર્યા પછી આ દંપતીએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કર્યા. તેઓ બે બાળકોના માતાપિતા છે.

9 / 12
ટીવીની સાથે, રામ કપૂરે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ટીવી રિયાલિટી શો રાખી કા સ્વયંવર પણ હોસ્ટ કર્યો હતો. જીવનને ફક્ત અમુક ખાસ પ્રસંગો અને તારીખો પર જ નહીં, પરંતુ દરરોજ સેલિબ્રેટ કરવો જોઈએ.

10 / 12
રામે 1998માં દૂરદર્શનની સીરિયલ "ન્યાય" અને સોની ટેલિવિઝનના શો "હીના" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.ત્યારબાદ "કસમ સે" (2006) માં જય વાલિયાની ભૂમિકા તેમના કરિયર માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.

11 / 12
આ પછી, તેઓ ટૂંક સમયમાં ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક બની ગયા.

12 / 12
આ અભિનેતાએ ટેલિવિઝન પર રાજ કર્યું અને હવે તે ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. રામ કપૂરનું વજન શરૂઆતથી જ વધારે હતું. આ કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.