AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની કોસ્ચ્યુમ ડિઝાઇનર, પુત્ર અને પુત્રવધુ લોકપ્રિય સ્ટાર, આવો છે પંકજ ધીરનો પરિવાર

પંકજ ધીર માત્ર એક અભિનેતા તરીકે જ નહીં પરંતુ દિગ્દર્શક તરીકે પણ જાણીતા હતા. તેમણે "માય ફાધર ગોડફાધર" ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય ફિલ્મ રહી હતી.પંકજ ધીર મહાભારતમાં કર્ણના પાત્રથી ફેમસ થયા હતા. તો પકંજ ધીરનો પરિવાર જુઓ

| Updated on: Oct 16, 2025 | 9:44 AM
Share
 બોલિવુડ જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બીઆર ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે.તો આજે આપણે પંકજ ધીરના પરિવારના અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

1 / 13
પકંજ ધીરનો પરિવાર જુઓ

પકંજ ધીરનો પરિવાર જુઓ

2 / 13
પકંજ ધીરની પર્સનલ લાઈફની વાત કરીએ તો.  તેના પરિવારમાં પત્ની અનિતા ધીર અને દીકરો નિકિતન ધીર તેમજ પુત્રવધુ કૃતિકા છે.પંકજ ધીરની પત્ની, અનિતા ધીર ફિલ્મ ઉદ્યોગમાં એક ફેમસ કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. તેમણે અનેક હિટ બોલિવૂડ ફિલ્મોમાં ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.

3 / 13
પંકજ ધીરને એક પુત્ર છે. નિકિતિન ધીર, જે એક અભિનેતા પણ છે. નિકિતિને ક્રૃતિકા સેંગર સાથે લગ્ન કર્યા. પંકજ ધીરનો દીકરો અને પુત્રવધુ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

4 / 13
 પંકજ અને અનિતાને બે બાળકો છે, પુત્ર નિકિતિન ધીર અને પુત્રી નીતિકા શાહ. નિકિતિન ફિલ્મોમાં તેમના મજબૂત અને નકારાત્મક ભૂમિકાઓ માટે પણ જાણીતા છે.

5 / 13
પંકજ ધીરનો જન્મ 9 નવેમ્બર 1956ના રોજ થયો છે. જ્યારે પંકજ ધીરનું નિધન 15 ઓક્ટોબર 2025ના રોજ થયું છે. તે એક ભારતીય અભિનેતા હતા જેમણે હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો હતો.

6 / 13
પંકજ ધીર ટીવી સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા અને ચંદ્રકાંતા, ધ ગ્રેટ મરાઠા, યુગ સહિત અન્ય ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ ઘણી હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકાઓમાં દેખાયા હતા, જેમાં સડક, સોલ્જર અને બાદશાહનો સમાવેશ થાય છે.

7 / 13
1988માં પંકજ ધીરે બી. આર. ચોપરાની મહાકાવ્ય ટેલિવિઝન સીરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી હતી. કર્ણની ભૂમિકા ભજવ્યા પછી તેઓ લોકપ્રિય થયા હતા.  કર્નાલ અને બસ્તરના મંદિરોમાં તેમની મૂર્તિઓની પૂજા કરણ તરીકે કરવામાં આવે છે.

8 / 13
તેઓ ટીવી સીરિયલ ઝી હોરર શો (1993) માં અર્ચના પૂરણ સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

9 / 13
તેમણે કોર્ટ-રૂમ નાટકો પર આધારિત ટીવી સીરિયલમાં વકીલ તરીકે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

10 / 13
2006માં પંકજ ધીરે તેમના ભાઈ સતલુજ ધીર સાથે જોગેશ્વરી, મુંબઈ ખાતે વિસેજ સ્ટુડિયોઝ નામનો શૂટિંગ સ્ટુડિયો સ્થાપ્યો હતો.

11 / 13
2010માં, તેમણે મુંબઈમાં અભિન્નય એક્ટિંગ એકેડેમી ખોલી હતી. જેમાં અભિનેતા ગુફી પેઇન્ટલ ફેકલ્ટી હેડ હતા.

12 / 13
ધીરનું 15 ઓક્ટોબર 2025ના રોજ કેન્સરથી 68 વર્ષની વયે અવસાન થયું હતું.પંકજ ધીરનું ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ હતુ. તેના ચાહકો અને દર્શકો હંમેશા તેને કર્ણના સ્વરુપે યાદ રાખશે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ

યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત

કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">