‘હું હજારો લોકોની સામે થઈ શકું છું ન્યુડ, મને કોઈ ફરક નથી પડતો…’, ટ્રોલ થવા પર બોલ્યો રણવીર સિંહ

ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીરે (Ranveer Singh) કહ્યું કે ફિઝિકલી ન્યૂડ બનવું મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યું કે મારા માટે બધાની સામે નગ્ન થવું ખૂબ જ સરળ છે.

Jul 22, 2022 | 8:16 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 22, 2022 | 8:16 PM

રણવીર સિંહે પોતાના કરિયરમાં ઘણા એવા નિર્ણયો લીધા જે કોઈ લઈ શક્યું નથી. રણવીર સિંહનું હાલનું ન્યૂડ ફોટોશૂટ પણ તેના નિર્ણયોની લિસ્ટમાં સામેલ છે.

1 / 6
રણવીર સિંહની આ લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોને હેરાન કરી દીધા છે. તેના આ ફોટોશૂટને કારણે રણવીર સિંહ પણ ટ્રોલ થઈ રહ્યો છે.

2 / 6
ટ્રોલ થયા બાદ રણવીર સિંહે આ ફોટોશૂટ પર મળી રહેલી પ્રતિક્રિયાઓ પર મૌન તોડ્યું છે. રણવીર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હજારો લોકોની સામે ન્યૂડ થઈ શકે છે અને તેને કોઈનાથી ફરક પડતો નથી.

3 / 6
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહે કહ્યું- "શારીરિક રીતે મારા માટે નેકેડ થવું ખૂબ જ સરળ છે, પરંતુ હું મારા કેટલાક પર્ફોમન્સમાં વધુ ન્યૂડ છું. તે કેટલું ન્યૂડ છે? હું હજારો લોકોની સામે ન્યૂડ થઈ શકું છું. મને કોઈ ફરક પડતો નથી.

4 / 6
પેપર મેગેઝિન માટે રણવીર સિંહે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ મેગેઝીન સાથે વાત કરતા રણવીર સિંહે પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે કહ્યું કે આ શૂટ કરતી વખતે તે થોડો અસહજ હતો.

5 / 6
હાલમાં રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો આલિયા ભટ્ટ સાથે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરણ જોહર કરી રહ્યો છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati