Janhvi Kapoor Photos: જ્હાન્વી કપૂરનો બોલ્ડ અવતાર, જુઓ ફોટો

જ્હાન્વી કપૂરે (Janhvi Kapoor) ફરી એકવાર તસવીરો શેયર કરીને લોકોને હેરાન કરી દીધા છે. તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ કોમેન્ટ દ્વારા તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. જ્હાન્વી કપૂર રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 7:47 PM
જ્હાન્વી કપૂરે હાલમાં જ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જ્હાન્વી કપૂરે બ્લુ કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

1 / 5
આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે. આ ડ્રેસ જ્હાન્વીને ખૂબ જ સૂટ કરે છે.

2 / 5
જ્હાન્વી કપૂર હોટ બ્લુ આઉટફિટમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. જ્હાન્વીની દરેક સ્ટાઇલ એકદમ અલગ છે.

3 / 5
જ્હાન્વી પોતાની અદાથી લોકોને દિવાના બનાવે છે. ફેન્સને પણ તેના અંદાજ ખૂબ પસંદ આવે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાની સાથે જ તેના ફેન્સે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

4 / 5
બોલ્ડ અંદાજ અને સિઝલિંગ લુકથી જ્હાન્વી કપૂર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. તેના આ બધા લુક્સ ખૂબ જ કિલર છે. જ્હાન્વી કપૂર અવારનવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">