Fawad Khan Birthday : ફવાદે પત્ની સદફ સાથે લગ્ન કરવા માટે છોડી હતી એક્ટિંગ, બાળપણમાં જ આપી દીધું હતું દિલ

Fawad Khan Birthday : ફવાદ ખાન પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. તેના વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે કે એક્ટરે પોતાના પ્રેમ માટે કરિયરને દાવ પર લગાવી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 9:50 AM

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની લોકપ્રિયતા ભારતમાં પણ વધારે છે. 2014માં ફિલ્મ ખૂબસુરતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપુર જોવા મળી હતી.

1 / 6
આજે ફવાદખાન પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહ્યો છે. એક્ટિંગની સાથે તેના લુકની પણ ચર્ચા થઈ રહી છે. તેની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. તેની લવસ્ટોરી કોઈ પરીકથાથી ઓછી નથી.

2 / 6

ઓછા લોકો જાણતા હશે કે 17 વર્ષની ઉંમરમાં તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. તેને વખતે તે લાહોરમાં ભણતો હતો. સદફ સાથે તે પહેલી વાર ત્યાં મળ્યો હતો. તે પણ ત્યાં ગર્લ્સ વિભાગમાં ભણતી હતી.

3 / 6
ફવાદ ખૂબ જ શરમાળ વ્યક્તિ હતો, તેથી તે સદફ સાથે વાત કરવાની હિંમત એકત્ર કરી શક્યો નહીં. આ પછી તેણે સદફ સાથે ઓનલાઈન વાત કરવાનું શરૂ કર્યું. પ્રથમ મુલાકાતના એક અઠવાડિયા પછી ફવાદે સદફને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

4 / 6
સ્કૂલ પછી બંનેએ કોલેજની સફર સાથે જ શરૂ કરી. ધીમે-ધીમે તેમનો પ્રેમ વધવા લાગ્યો. જો કે સદફના પરિવારના સભ્યો આ સંબંધનો સખત વિરોધ કરતા હતા. પરિવાર તેમની પુત્રીના ટીવી અભિનેતા સાથે લગ્ન માટે તૈયાર ન હતો.

5 / 6
સદફનો પ્રેમ મેળવવા તેણે પોતાનું કરિયર દાવ પર લગાવી દીધી અને નવથી પાંચની નોકરી શરૂ કરી. આ પછી તેમના સંબંધોને મંજૂરી મળી અને પછી 12 નવેમ્બર 2005ના રોજ બંનેએ લગ્ન કરી લીધા.

6 / 6

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">