ઓફ શોલ્ડર ગાઉનમાં તમન્ના ભાટિયાનો ફોટો જોઈને ફિદા થઈ ગયા ફેન્સ

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની અવારનવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Aug 14, 2022 | 7:39 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 14, 2022 | 7:39 PM

તમન્ના ભાટિયા હાલ મેલબોર્નમાં છે. દેશની આ ફેમસ એક્ટ્રેસે મેલબોર્નમાં આયોજિત ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. ત્યાંથી તમન્ના દરરોજ અલગ-અલગ ફોટા મૂકીને તેના ફેન્સનું મનોરંજન કરતી જોવા મળે છે.

1 / 5
હાલમાં તમન્નાએ ગ્રીન અને બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસમાં કેટલાક ફોટો શેર કર્યા છે. આ બોલ્ડ ડ્રેસમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 5
વેસ્ટર્ન ડ્રેસ અને ગાઉનમાં આ સુંદર એક્ટ્રેસે વિદેશના કોરિડોરમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે તે બોલિવૂડની ઝલક બતાવી રહી છે.

3 / 5
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તમન્ના ભાટિયા રજનીકાંતની ફિલ્મ જેલરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

4 / 5
આ પહેલા અમે તમન્નાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પણ જોવા મળી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati