દુબઈમાં એવોર્ડ ફંક્શનમાં જાહ્નવી અને માનુષી સહિતની આ એક્ટ્રેસ મળી જોવા

ફિલ્મફેર એવોર્ડ અચીવર્સ નાઈટ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સે (Bollywood Actress) ધૂમ મચાવી હતી. આ દરમિયાન જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર સહિત ઘણી એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

Nov 20, 2022 | 8:16 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 20, 2022 | 8:16 PM

દુબઈમાં ફિલ્મફેર એવોર્ડ અચીવર્સ નાઈટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફંક્શનમાં પાકિસ્તાની સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ફંક્શનમાં બોલિવૂડની ઘણી એક્ટ્રેસ જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

1 / 6
આ ફંક્શનમાં પૂર્વ મિસ વર્લ્ડ અને એક્ટ્રેસ માનુષી છિલ્લર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. તેણે ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો. (તસવીરઃ માનવ મંગલાની)

2 / 6
એવોર્ડ નાઈટમાં ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ પણ સામેલ થઈ હતી. આ દરમિયાન તેજસ્વી પણ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીરઃ માનવ મંગલાની)

3 / 6
એક્ટ્રેસ જાહ્નવી કપૂરે આ એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. જાહ્નવીના સ્ટેજ પરફોર્મન્સની ઘણી તસવીરો સામે આવી છે. (તસવીરઃ માનવ મંગલાની)

4 / 6
બિગ બોસ 13 સ્પર્ધક અને પંજાબની કેટરિના તરીકે જાણીતી શહેનાઝ ગિલે પણ ફિલ્મફેર નાઈટમાં હાજરી આપી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

5 / 6
હાલમાં જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળેલી એક્ટ્રેસ મૌની રોય પણ આ ફંક્શનમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati