દિશા પટનીની આ તસવીરો જોઈને ફેન્સ થઈ ગયા ફિદા, ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે પણ કર્યા વખાણ

દિશા પટની (Disha Paatni) તેના લુકને કારણે ચર્ચામાં રહે છે. તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી રહે છે.

Aug 07, 2022 | 11:41 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 07, 2022 | 11:41 PM

દિશા પટની હંમેશા તેના હોટ લુકને લઈને ચર્ચામાં રહે છે. તેની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી રહે છે. દિશા હાલમાં જ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એક મજબૂત પાત્રમાં જોવા મળી રહી છે.

1 / 5
દિશા પટનીએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે હોટ ગોલ્ડન બ્રાલેટ અને બેસ્ટ મેચિંગ લહેંગામાં જોવા મળી હતી. દિશાએ તેના ફોટોશૂટની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં જોવા મળી રહી છે.

2 / 5
દિશાની આ તસવીરો પર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરી છે. દિશાની આ તસવીરો પર કોમેન્ટ કરતાં તેણે કહ્યું, 'વ્હોટ? તમારી અત્યાર સુધીની સુંદર તસવીરો. Damn Woman.'

3 / 5
આ તસવીરોમાં દિશા મેચિંગ લહેંગા સાથે સિઝલિંગ ગોલ્ડન બ્રાલેટ પહેરેલી જોઈ શકાય છે. તે આ ડ્રેસમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બીજી અન્ય એક તસવીરમાં દિશાએ ગુલાબી કલરની બ્રાલેટ અને મેચિંગ લોંગ લહેંગા પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 5
ક્રૃષ્ણા શ્રોફના ભાઈ ટાઈગર શ્રોફ સાથે દિશા પટનીના રિલેશનશિપના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, પરંતુ હાલમાં જ બંનેના બ્રેક-અપના સમાચાર પણ આવ્યા હતા. પરંતુ બંને હજુ પણ સારા મિત્રો છે. દિશા પટની અને ટાઈગર શ્રોફ ક્યારેય તેમની રિલેશનશિપ સ્ટેટસ કે ડેટિંગ લાઈફને લઈને એક્સક્લુઝિવ રહ્યા નથી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati