Happy Friendship Day: બોલિવુડના આ સેલેબ્સ અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં એકબીજા માટે આપે છે જાન
બોલિવૂડ સ્ટાર્સ તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. પડદા પર ધૂમ મચાવનારા આ સ્ટાર્સની મિત્રતા વિશે ચર્ચા પણ ઘણી થાય છે. આજે અમે તમને તે બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જે એકબીજાના ખૂબ સારા મિત્રો (Happy Friendship Day 2022) છે.
Latest News Updates
Most Read Stories