મૌની રોયે સાડીમાં કરાવ્યું ફોટોશૂટ, તેના બોલ્ડ લુક્સ પરથી તમે નજર હટાવી નહીં શકો

મૌની રોય હંમેશા પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લે છે. પછી ભલે તે કેઝ્યુઅલ લુકમાં હોય કે પછી કોઈ મિત્રની પાર્ટીમાં પહોંચી હોય. તેણી તેની ફેશન પસંદગીઓથી દરેકને આશ્ચર્યચકિત કરે છે.

Aug 26, 2022 | 5:38 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 26, 2022 | 5:38 PM

 મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સાડીમાં કેટલાક ફોટોશેર કર્યો છે. મૌની રોય લગ્ન પછી વધુ સુંદર બની ગઈ છે. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મૌનીએ ફોટોશૂટ દરમિયાન બ્લાઉઝ પહેર્યું નથી, પરંતુ તેમ છતાં તે ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી રહી છે.

1 / 5
મૌની રોયે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી રહે છે.હાલમાં તેણે સાડીમાં ફોટો શેર કર્યો છે. તે દેશી લુકથી  ફરી એક વખત ચર્ચામાં આવી છે.

2 / 5
સાડીમાં મૌની રોયે ફરી એક વખત ફોટો શેર કર્યા છે.  આ લુકમાં તે ખુબ સુંદર લાગી રહી છે. પોતાના બોલ્ડ લુકથી ચાહકોને ઘાયલ કરી રહી છે.તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો લોકો સાથે શેર કરે છે.

3 / 5
 લેટેસ્ટ ફોટોશૂટમાં મૌનીએ ગ્રે સિલ્કની સાડી પહેરી છે. આ સાડી પર ગોલ્ડન બોર્ડર છે. સાથે જ આખી સાડી પર ગોલ્ડન વર્ક જોવા મળે છે.

4 / 5
 મૌનીનું સાડી સાથેનું બ્લાઉઝ તસવીરોમાં બિલકુલ દેખાતું નથી.  મૌનીએ તેના કપાળ પર માંગટિકા લગાવી છે. તેના પર મોતી અને ગોલ્ડન વર્ક છે.મેકઅપ મૌનીને વધુ સુંદર બનાવી રહ્યો છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati