Raksha Bandhan 2022: બોલિવૂડની આ અભિનેત્રીઓને ભાઈ નથી, બહેનો પર વરસાવે છે પ્રેમ

બહેનો આખું વર્ષ જેની રાહ જોતી હોય છે તે પવિત્ર રક્ષાબંધન (Raksha Bandhan 2022) પર્વ આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર તેમના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ માટે રાખડી બાંધે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 12:03 PM
બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનન અને નુપુર સેનન વચ્ચે ખાસ બોન્ડ છે. બંનેને કોઈ ભાઈ નથી, પરંતુ નૂપુર ચોક્કસપણે તેની બહેનની ક્રાઈમ-ઈન-પાર્ટનર છે. બંને બહેનો ઘણીવાર એકબીજા સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

1 / 5
દીપિકા પાદુકોણ પોતાની બહેન અનીષાને ખુબ નજીક છે. અનીશા દીપિકાથી નાની છે.બંન્ને એકબીજાને ખુબ સપોર્ટ કરે છે. લગ્ન બાદ દીપિકા અને અનીષા સુખ:દુખમાં સાથે ઉભા રહે છે

2 / 5
અભિનેત્રી  શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીને કોઈ ભાઈ નથી પરંતુ બંન્ને બહેનો એકબીજાની સાથે  મુશ્કિલ સમયમાં એકબીજાને ટેકો આપે છે સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી પોતાની બહેન શમિતા શેટ્ટીને પોતાની નાની છોકરીની જેમ માને છે અને પ્રેમ કરે છે.

3 / 5
કપુર ખાનદાનની લાડકી પુત્રીઓ કરિશ્મા કપુર અને કરિના કપુરને પણ ભાઈ નથી. બંન્ને બહેનો હંમેશા એકબીજાના સપોર્ટમાં ઉભી રહે છે. કરિશ્મા અને કરિના બંન્નેનું બોલિવુડમાં મોટું નામ છે. બંન્ને બહેનો સુખ દુખમાં હંમેશા સાથે ઉભી રહે છે.

4 / 5
મલાઈકા અરોરા બોલિવુડની ફેશન આઈકન છે. તેની બહેન અમૃતા અરોરા પણ બી ટાઉનનું જાણીતું નામ છે. ભલે તેનો કોઈ ભાઈ નથી પરંતુ આ બંન્ને બહેનો હંમેશા એકબીજાને સાથે આપે છે. મલાઈકા અને અમૃતા  હંમેશા તેના માતા-પિતા સાથે ડિનરમાં જોવા મળે છે

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">