Nushrratt Bharucchaએ ડેનિમ જેકેટમાં દેખાડી બોલ્ડ સ્ટાઇલ, દિલ સંભાળીને જુઓ આ કિલર ફોટા

અભિનેત્રી નુસરત ભરૂચા (Nusrat Bharucha) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીના સોશિયલ મીડિયા પર 3.4 મિલિયન ફોલોઅર્સ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:39 PM
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા તેમના ચાહકોના દિલમાં રાજ કરે છે. નુસરત ચાહકો પર પોતાની સ્ટાઇલનો જાદુ ચલાવતી રહે છે. ચાહકો પણ અભિનેત્રીના ખાસ ફોટાની રાહ જોઈ રહ્યા હોય છે.

1 / 6
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

2 / 6
અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે ડેનિમ જેકેટ પહેરેલી જોવા મળી રહી છે.

3 / 6
આ ફોટા પરથી એવું લાગે છે કે અભિનેત્રીએ માત્ર ડેનીમ જેકેટ જ પહેર્યું છે. પરંતુ તેની આ સ્ટાઈલમાં સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે.

4 / 6
અભિનેત્રીની આ સ્ટાઇલને જોઈને ચાહકો લાઈક અને કોમેન્ટ્સનો ઢગલો કરી રહ્યા છે.

5 / 6
ચાહકો અભિનેત્રીની આ ખાસ શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">