Entertainment News: બેબી બોય ‘ગોલા’ સાથે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ કરાવ્યું ફોટોશૂટ, ફેન્સને કહ્યું- મળો અમારા પુત્ર લક્ષ્યને

ટેલિવિઝન જગતની (TV Industry) કોમેડી ક્વીન ગણાતી અભિનેત્રી ભારતી સિંહે હાલમાં જ તેના ચાહકોને નાના પુત્ર લક્ષ્ય ઉર્ફે ગોલા સાથે પરિચય કરાવ્યો છે. ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા દરરોજ સોશિયલ મીડિયા પર તેમના બાળક સાથે જોડાયેલી માહિતી ફેન્સ સાથે શેર કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 4:38 PM
એક દિવસ પહેલા તેની લિટલ ચેમ્પની ત્રીજા મહિનાની બર્થડે પાર્ટી હતી. આવી સ્થિતિમાં આ કપલે પોતાના પુત્રનો ચહેરો બતાવીને ચાહકોને સરપ્રાઈઝ આપી છે.

1 / 5
ત્રીજા મહિનાના જન્મદિવસ પર પુત્ર ગોલાનો ચહેરો બતાવ્યા પછી, ભારતી સિંહે હવે તેના પતિ સાથેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં કપલના ચાહકો તેમના પુત્ર ગોલાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકે છે.

2 / 5
બાળક સાથેની તસવીર શેર કરતી વખતે ભારતી સિંહે કેપ્શન આપતા લખ્યું, 'અમારા બાળક લક્ષ્યને મળો. ગણપતિ બાપ્પા મોર્યા. ભારતી અને લક્ષ્યનું તેમના પુત્ર સાથેનું આ ફોટોશૂટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

3 / 5
ટેલિવિઝનના સૌથી લોકપ્રિય કપલમાંથી એક ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સાથે જ તે પોતાના જીવન સાથે જોડાયેલા મોટા ભાગના અપડેટ ફેન્સ સાથે શેર કરતો રહે છે. તેમના ફોટોશૂટ પર સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.

4 / 5
વાયરલ થઈ રહેલી તસવીરમાં પુત્ર ગોલાની આંખો બંધ છે. એવું લાગે છે કે લિટલ ચેમ્પ મમ્મી-પપ્પાના ખોળામાં આવતાની સાથે જ ઊંઘી ગયો છે. તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હર્ષ અને ભારતી બંને તેમના માતૃત્ત્વ-પિતૃત્વનો ઘણો આનંદ માણી રહ્યાં છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">