416 દિવસમાં તૈયાર થયો અથિયા શેટ્ટીના લગ્નનો ડ્રેસ, સિલ્ક અને જરદોશી વર્ક સાથે કર્યું કામ

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ ડિઝાઇનર અનામિક ખન્ના દ્વારા બનાવેલા સુંદર પોશાક પહેર્યા હતા, જોકે બધાની નજર અથિયાના લહેંગા પર અટકી ગઈ હતી. જાણો કેટલા કલાકમાં તૈયાર છે ડ્રેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 3:03 PM
23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ ખંડાલાના ફાર્મ હાઉસમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે સાત ફેરા લીધા હતા. આથિયા અને કેએલ રાહુલ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નના ફોટો શેર કર્યા હતા.

1 / 5
આથિયા શેટ્ટીએ હેવી એમ્બ્રોડરી વાળો લહેંગા પહેર્યો હતો. આ લહેંગા ફેમસ ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. અથિયાના લહેંગાને બનાવવામાં 10 હજાર કલાકનો સમય લાગ્યો હતો.

2 / 5
અથિયાનો લહેંગા સંપૂર્ણપણે હાથથી વણાયેલો હતો. લહેંગા પર સિલ્કમાં જરદોશી વર્ક અને જાલી વર્ક કરવામાં આવ્યું હતું. આ કામ કરવામાં અને લહેંગા તૈયાર કરવામાં કુલ 416 દિવસનો સમય લાગ્યો હતો.

3 / 5
બીજી તરફ કેએલ રાહુલે પણ ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા બનાવેલીની  શેરવાની પહેરી હતી. જેમાં કેએલ રાહુલ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

4 / 5
અથિયાનો દુપટ્ટો સિલ્કના દોરાથી બનેલો છે.  અભિનેત્રીએ પોલ્કી નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ ટીક્કા, મેચિંગ કડું પહેર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">