મલાઈકા સાથેના રિલેશનશિપ વિશે અર્જુન કપૂરે કહ્યું- હંમેશા સપોર્ટિવ રહે છે

મલાઈકા અને અર્જુન કપૂરના (Arjun Kapoor) રિલેશનશિપને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ અર્જુન કપૂરે મલાઈકા સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે.

Aug 13, 2022 | 8:53 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 13, 2022 | 8:53 PM

રિલેશનશિપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સ એકબીજાના ફોટા શેર કરતા જોવા મળે છે. હાલમાં જ અર્જુન કપૂરે મલાઈકા સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે.

1 / 5
અર્જુને કહ્યું કે તે એવી વ્યક્તિની આસપાસ છે જે તમને ખુશ કરે છે. જ્યારે તમે રિલેશનશિપમાં હોવ ત્યારે, ઈક્વેશન તમને દરેક વસ્તુ વિશે વાત કરવાની અનુમતિ આપે છે.

2 / 5
અર્જુને કહ્યું કે તે ફિટનેસના મામલે મલાઈકાને પોતાની પ્રેરણા માને છે. મલાઈકાએ હંમેશા મને પ્રભાવિત કર્યો છે. તે ઘણા લોકો માટે પ્રેરણાદાયક છે અને હું હંમેશા તેનાથી ઈન્સાપાયર છું.

3 / 5
મલાઈકા વિશે અર્જુન કપૂર કહે છે કે તે હંમેશા સપોર્ટિવ રહે છે. તેણે હંમેશા મારી ખામીઓ અને લાગણીઓને સમજી છે. તેની સાથે રહેવાની સૌથી સારી વાત એ છે કે તેને આ વ્યવસાય (ફિલ્મ ઈન્ડસ્ટ્રી)ની સમજ છે. તે પોતે પણ આ વ્યવસાય સાથે જોડાયેલી છે.

4 / 5
હાલમાં જ એક્ટર અર્જુન કપૂરની ફિલ્મ એક વિલન રિટર્ન્સ રિલીઝ થઈ હતી. પરંતુ આ મલ્ટીસ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ ફિલ્મમાં તેના સિવાય તારા સુતારિયા, જોન અબ્રાહમ અને દિશા પટની પણ હતા.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati