અનન્યા પાંડેની લેટેસ્ટ તસ્વીરે વધાર્યો ઈન્ટરનેટનો પારો, ફેન્સ જોઈને બોલ્યા “નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા”

અનન્યા પાંડેએ અત્યાર સુધી માત્ર થોડી ફિલ્મો કરી છે પરંતુ તે ઘણી વખત ચર્ચામાં રહે છે અને તેનું એક ખાસ કારણ તેની ફેશન સેન્સ છે.તાજેતરમાં અનન્યાએ તસ્વીર શેર કરીને ઈન્ટરનેટનો પારો વધાર્યો છે.

1/7
અભિનેત્રી અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

2/7
બોલિવૂડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. અનન્યા અભિનયની સાથે અનન્યા પાંડે પણ તેની શાનદાર સ્ટાઇલ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે.

3/7
અનન્યા ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે ફિલ્મ 'લાઇગર'માં જોવા મળશે. તે આ ફિલ્મ માટે પણ હેડલાઇન્સમાં રહી છે.

4/7
અનન્યા પાંડેએ અત્યાર સુધી માત્ર થોડી ફિલ્મો કરી છે પરંતુ તે ઘણી વખત ચર્ચામાં રહે છે અને તેનું એક ખાસ કારણ તેની ફેશન સેન્સ છે.

5/7
અનન્યા અવારનવાર બોલ્ડ ફોટોશૂટ શેર કરતી રહે છે. જેમાં તેની ગજબની ફેશન સેન્સ અને સુંદરતા જોવા મળતી હોય છે.

6/7
અનન્યા પાંડેએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તે પતિ, પત્ની ઔર વો તેમજ ખાલી પીલીમાં જોવા મળી.

7/7
અનન્યા આગામી શકુન બત્રાની એક ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati