અનન્યા પાંડેનો હોટ લુક થયો વાયરલ, ચપ્પલ પહેરેલા વિજય દેવરકોંડા સાથે મળી જોવા
વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડે ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
Latest News Updates
Most Read Stories