અમેઝિંગ છે અનન્યા પાંડેનો ટ્રેડિશનલ અવતાર, જુઓ તસવીરો

અનન્યા પાંડે (Ananya Panday) આ દિવસોમાં ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

Aug 14, 2022 | 4:26 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 14, 2022 | 4:26 PM

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં તેની મચ અવેટેડ ફિલ્મ લાઈગરને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત અનન્યા જ્યાં પણ જાય છે ત્યાં ફેન્સ તેના પર ખૂબ જ પ્રેમ વરસાવે છે. અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના દરેક લુકને ફેન્સ સાથે શેર કરતી રહે છે.

1 / 5
હાલમાં અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેનો નવો લુક શેર કર્યો છે. લહેંગામાં અનન્યા પાંડેનો આ અવતાર ખૂબ જ સુંદર લાગે છે.

2 / 5
તસવીરોમાં જોઈ શકો છો કે ક્રીમ કલરના લહેંગામાં અનન્યાનો આ ટ્રેડિશનલ લુક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. પોતાનો અવતાર અનન્યાએ ન્યૂડ મેકઅપ અને શોર્ટ હેર સાથે કમ્પલીટ કર્યો છે.

3 / 5
આ દિવસોમાં અનન્યા પાંડે તેની અપકમિંગ ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ પહેલીવાર હશે જ્યારે અનન્યા અને વિજય એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

4 / 5
આ દિવસોમાં એક્ટ્રેસ દરેક જગ્યાએ વિજય દેવરકોંડા સાથે જોવા મળે છે. અનન્યાની ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે. આ સિવાય તેની એક ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati