ગુલાબી શીયર ટોપમાં આલિયાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, રણબીર સાથે આપ્યો ક્યૂટ પોઝ

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રીલિઝ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 8:13 PM
આલિયા ભટ્ટ આજે એટલે કે શુક્રવારે મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન પણ પોતાના કામમાં બિઝી રહે છે. શુક્રવારે આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન દરમિયાન રણબીર કપૂર સાથે જોડાઈ હતી.

1 / 5
ટૂંક સમયમાં માતા બનવા જઈ રહેલી આલિયા ભટ્ટ ગુલાબી રંગના શીયર ટોપમાં એકવાર ફરી તેના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

2 / 5
આલિયા ભટ્ટે આ આઉટફિટમાં કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે આલિયાએ કેપ્શનમાં લખ્યું- લાઈટ આવી રહી છે.

3 / 5
આ કેપ્શન સાથે, આલિયા તેની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે વાત કરી રહી હતી, જે આગામી બે અઠવાડિયામાં રિલીઝ થવા જઈ રહી છે. 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થનારી આ ફિલ્મમાં રણબીર કપૂર સુપર પાવર ધરાવતા માણસ તરીકે જોવા મળશે.

4 / 5
આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશન દરમિયાન ખૂબ જ ખુશ દેખાતી હતી. રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટે અલગ અલગ અંદાજમાં ક્યૂટ સ્માઈલ સાથે પોઝ આપ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">