Alia Bhatt : 2022નું વર્ષ આલિયા ભટ્ટના નામે, સુપરહિટ હેટ્રિક બાદ પતિ રણબીર સાથે મીડિયાનો માન્યો આભાર

બ્રહ્માસ્ત્રની (Brahmastra) સફળતા બાદ આલિયા ભટ્ટ હવે રણવીર સિંહ સાથે 'રોકી અને રાનીની લવસ્ટોરી' અને હોલિવૂડની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં પણ જોવા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:22 AM
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia bhatt) આ દિવસોમાં સફળતાના સાતમા આસમાને છે. તેની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર દરરોજ ધમાકેદાર કમાણી કરી રહી છે. આલિયા બ્રહ્માસ્ત્રની શાનદાર કમાણી સાથે આ વર્ષે બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી બની છે. આ ફિલ્મે સૌથી વધુ ડેબ્યૂ કર્યું હતું અને પહેલા જ દિવસે વિશ્વભરમાં 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપતા આલિયાએ બધાનો આભાર માન્યો હતો.

1 / 6
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે આ વર્ષે સફળતાની હેટ્રિક લગાવી છે. આ વર્ષે, ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR પછી, તેણે હવે બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઓફિસ પર કમાલ બતાવી છે.

2 / 6
આ ઉપરાંત, આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ, જે તાજેતરમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવી હતી, તે પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી બિન-અંગ્રેજી ફિલ્મ બની હતી. આ વર્ષ આલિયાનું વર્ષ છે અને તેને ગંગુબાઈ કાઠિયાવાડી, RRR અને હવે બ્રહ્માસ્ત્ર સાથે બેક ટુ બેક સફળતા મળી છે.

3 / 6

બ્રહ્માસ્ત્ર આલિયાના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મ પહેલેથી જ વિશ્વભરમાં રેકોર્ડ તોડી રહી છે.

4 / 6
તમને જણાવી દઈએ કે બોક્સ ઓફિસ પર પહેલો સોમવાર બ્રહ્માસ્ત્ર માટે યાદગાર રહ્યો હતો. બ્લોક સીટ સિવાય ફિલ્મનું એડવાન્સ બુકિંગ માત્ર 4 કરોડનું હતું. રવિવારે લગભગ 45 કરોડની કમાણી નજીક પહોંચેલી 'બ્રહ્માસ્ત્ર'ની કમાણી પર સોમવારની કેટલી અસર પડશે તે જાણવા માટે દરેક લોકો ઉત્સુક હતા. આવી સ્થિતિમાં સોમવારના આંકડાએ ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા છે.

5 / 6
સોમવારના બોક્સ ઓફિસ કલેક્શનને જોતા કહી શકાય કે, ફિલ્મે આ ટેસ્ટને પણ પાર કરી લીધો છે. હા, ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે લગભગ 16 કરોડની કમાણી કરી લીધી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">