અલાયાએ બોલ્ડ ડ્રેસમાં દરિયા કિનારે આપ્યા પોઝ, તસવીરોમાં જુઓ એક્ટ્રેસનો હોટ અવતાર

અલાયા ફર્નિચરવાલા (Alaya Furniture Wala) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. અલાયા માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે.

Aug 04, 2022 | 3:29 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 04, 2022 | 3:29 PM

બોલિવૂડ એક્ટ્રેસ અલાયા ફર્નિચરવાલા પણ ફેશન આઇકોનથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના ફેન્સ સાથે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

1 / 5
સોશિયલ મીડિયા પર અલાયાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અલાયા ફર્નીચરવાલા બીચ પાસે પોઝ આપી રહી છે.

2 / 5
આ તસવીરો શેર કરતી વખતે અલાયા ફર્નિચરવાલાએ કેપ્શનમાં લખ્યું કે હું જાદુ જેવું ફીલ કરી રહી છું અને માલદીવનો સૂર્યપ્રકાશ એન્જોય કરી રહી છું. તમને જણાવી દઈએ કે અલાયા માલદીવમાં રજાઓ એન્જોય કરી રહી છે.

3 / 5
અલાયા ફર્નિચરવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અલાયા સમુદ્ર કિનારે ફ્લોર બિકીની પહેરીને યોગોસન કરતી જોવા મળી રહી છે.

4 / 5
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે અલાયા એફ પાસે બે ફિલ્મો છે. એક્ટ્રેસ અલાયા ફિલ્મ 'યુ ટર્ન રિમેક'માં એક્ટર કાર્તિક આર્યન સાથે જોવા મળશે. તેણે સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'જવાની જાનેમન'થી ડેબ્યૂ કર્યું હતું.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati