અક્ષય કુમારથી લઈને અનન્યા પાંડે સુધીના સ્ટાર્સે આ રીતે રક્ષાબંધનની કરી ઉજવણી

સમગ્ર વિશ્વમાં વિશુધ્ધ સ્નેહ સંબંધનું મહાનપર્વ રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. આ જ દિવસે શ્રાવણી પુનમે કે જે બળેવ પુનમ તરીકે ઉજવાય છે, અક્ષય કુમારથી લઈને અનન્યા પાંડે સુધીના સ્ટાર્સે આ રીતે રક્ષાબંધનની ઉજવી કરી છે

Aug 11, 2022 | 4:18 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 11, 2022 | 4:18 PM

આજે દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક બહેન પોતાના ભાઈના હાથ પર પોતાના પ્રેમની રાખડી બાંધી રહી છે અને ભાઈ તેની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે.  જુઓ ફોટો આપણા બોલિવૂડ સેલેબ્સ ભાઈ-બહેનના આ સુંદર અને પવિત્ર તહેવારને કેવી રીતે ઉજવે છે. આ અવસર પર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ભાઈ અહાન સાથે બાળપણનો ફોટો શેર કર્યો છે.

1 / 7
અનન્યા પાંડે તેના ભાઈ અહાન પાંડેને રાખડી બાંધી છે. જે ફોટો અભિનેત્રીએ  પોતાના ઈન્સ્ટ્રાગ્રામ કર્યો છે. ફોટોમાં અન્ન્યા સૂટ પહેરી શાનદાર જોવા મળી રહી છે.

2 / 7
કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર ભાઈની સાથે રક્ષાબંધનનો શાનદાર ફોટો શેર કર્યો છે. જેમાં કંગના તેના ભાઈ અક્ષત રનૌત જોવા મળી રહ્યો છે.

3 / 7
ટેલીવિઝન અભિનેત્રી રુપાલી ગાંગુલીએ અક્ષયકુમારને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સામે આવેલા ફોટોમાં અક્ષય રુપાલીને ગળે લગાવી તેને ગિફટ આપતો જોવા મળી રહ્યો છે

4 / 7
કેજીએફ અભિનેતૈ યશે પોતાની બહેનને રાખડી બાંધતો ફોટો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે,

5 / 7
સંજય દત્તે પોતાનો જૂનો ફોટો શેર કર્યો છે. જેમાં તેના પિતા સુનીલ દત્ત પણ જોવા મળી રહ્યા છે. ફોટોમાં તેની સાથે 2 બહેનો પ્રિયા દત્તા અને નમ્રતા દત્ત પણ જોવા મળી રહી છે.

6 / 7
સની દેઓલે પણ પોતાની બહેન ઈશા દેઓલની સાથે બાળપણનો ફોટો શેર કર્યો છે. બાળપણના ફોટોમાં બંન્ને ભાઈ-બહેનો ક્યુટ લાગી રહ્યા છે. ઈશા સનીના હાથ પર રાખડી બાંધતી જોવા મળી રહી છે.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati