ઐશ્વર્યા રાયની સાદગી જોઈને દિવાના થયા ફેન્સ, કહ્યું- માશાલ્લાહ…

ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ હાલમાં જ ઐશ્વર્યા રાયના (Aishwarya Rai Bachchan) કેટલાક ટ્રેડિશનલ લુકમાં ફોટો શેયર કર્યા છે. આ તસવીરોમાં ઐશ્વર્યાની સુંદરતા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

Sep 25, 2022 | 11:00 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 25, 2022 | 11:00 PM

ઐશ્વર્યા રાય પોતાની સુંદરતા માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હાલમાં તે પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે.

1 / 5
હાલમાં ઐશ્વર્યાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેના ટ્રેડિશનલ લુકમાં કેટલાક ફોટા શેયર કર્યા છે. જેમાં ઐશ્વર્યાનો રેડ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

2 / 5
ઐશ્વર્યા રાય બચ્ચન અવારનવાર પોતાના સોશિયલ મીડિયા પર ઈન્ડિયન અને વેસ્ટર્ન ડ્રેસમાં ફોટા શેયર કરતી રહે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રાએ પણ ઐશ્વર્યાની આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં ઐશ્વર્યાના જોરદાર વખાણ પણ કર્યા છે.

4 / 5
હાલમાં એક્ટ્રેસ તેની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 1'ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati