Shilpa Shetty Pics: 47 વર્ષની ઉંમરે શિલ્પા શેટ્ટીનો સ્વેગ જોઈને રહી જશો હેરાન, ફેન્સે કહ્યું – એવરગ્રીન છો તમે

Shilpa Shetty Instagram Post: શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) લેટેસ્ટ પોસ્ટ પર ફેન્સ તેમનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક્ટ્રેસે પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 9:37 PM
બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી ધૂમ મચાવનાર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સુંદરતાથી ફેન્સ દિવાના બનાવે છે.

1 / 6
હાલમાં જ તેણે તેના કેટલાક ફોટા શેયર કર્યા છે, જેમાં તેની કાતિલ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે.

2 / 6
લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસે ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ સાથે તેણીએ વ્હાઈટ શૂઝ સાથે તેના લૂકને કમ્પલીટ કર્યો છે.

3 / 6
દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ છે કે શિલ્પાએ થોડા મહિના પહેલા જ તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો છે. પરંતુ, તેની સુંદરતા જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

4 / 6
આ વાતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે કે શિલ્પા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક છે. ફિટનેસના મામલે તેની સાથે કોઈ ટક્કર નથી આપી શકતું, તેનું કારણ છે યોગ.

5 / 6
શિલ્પાના યોગાના વીડિયોની ઘણી ક્લિપ્સ તેના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર તેના ફિટનેસ વીડિયોને ફ્લોન્ટ કરતી રહે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">